logo
Pre-school

Ganesh Chaturthi Celebration 2022

Eco-friendly Ganeshji’s immersion in Unique U School campus itself.

In which children and all staff friends of the school made Ganeshji visarjan as well as a letter of bad qualities in them and it was dissolved

School students were taught to make Ganpati from clay at Unique U International School. Beautiful presentation was done by standard 3,4 students about what to learn from different organs of Lord Ganeshji on different themes for seven days small eye, small mouth, one tooth, big stomach, big ear, big head, big head from different orgANS..

યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્કૂલના વિદ્યાર્થીઓને માટીમાંથી ગણપતિ બનાવતા શીખવામાં આવ્યા. તેમજ સ્કૂલના શિક્ષક શ્રી અને વિદ્યાર્થીઓ દ્વારા 120 કિલોની ગણેશજીની માટીની મૂર્તિનું નિર્માણ કરી તેનું ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું. તેમજ સાત દિવસ સુધી અલગ અલગ થીમ ઉપર ગણેશજી ભગવાનના વિવિઘ ગુણો વિદ્યાર્થીઓમાં પ્રસ્થાપિત થાય તે હેતુસર આયોજન કરવામાં આવ્યું જેમાં પહેલા દિવસે ગણપતિ બાપા ના જીવન માંથી વિવિધ મૂલ્યો જેવા કે કર્મનિષ્ઠ, આદર,નમ્રતા, ક્ષમા, ડહાપણ જેવા વિવિધ ગુનો વિશે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ દ્વારા સાચું તીર્થ નાટક પ્રસ્તુત કરીને ખૂબ જ સારી રજૂઆત કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *