logo
Pre-school

ગુજરાતી માધ્યમ: ધો. ૧ થી ૧૦

Gujarati Medium: Std. 1 to 10

ગુજરાતી ભાષામાં માહિતી

  1. ધોરણ: નર્સરીથી ધોરણ ૧૦ સુધી. 
  2. શાળાની શરૂઆત: ૨૦૧૨થી… નોંધપાત્ર કામગીરીના યશસ્વી આઠ વર્ષ પુર્ણ કર્યા.
  3. શાળાનો સમય: ૧૦.૩૦ થી ૪.૩૦  (હાલ બપોરની શિફ્ટ)
  4. જોડાણ: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) (2013થી CBSE માળખા પ્રમાણે ભણાવવાનો બોહળો અનુભવ). 
  5. કેમ્પસ: ઈડરના કેન્દ્ર સ્થાને સલામત, લીલુંછમ ઈકો કેમ્પસ (બસ સ્ટેશન, માર્કેટ અને કોલેજની ખૂબ જ નજીક). 
  6. ધો.1 માં પ્રવેશપાત્રતા: તા. ૩૧.૦૫.૨૦૨૦ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ હોવા જોઈએ. 
  7. પ્રવેશ પરીક્ષા: બાળકની વર્તમાન ક્ષમતા જાણવા કસોટી લેવાય છે.
  8. પાયાના શિક્ષણ માટે ફાઉંડેશન વર્ગો: ધીરેથી શીખતા અને અન્ય સ્કૂલમાંથી પ્રવેશ લેનાર કેટલાક વિદ્યાર્થીઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન વિશેષ સહયોગ,  માર્ગદર્શક શિક્ષક અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શીખવા માટે સહયોગ.
  9. બ્લોક પીરિયડ (સંયુક્ત તાસ): ધો. ૫ સુધી મુખ્ય વિષયોના બે સળંગ – સંયુક્ત તાસ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન મુજબ ભાર વિનાનું ભણતર.
  10. ફી: સરકારશ્રીની ફી નિયમન સમિતિ દ્વારા નિયત થયેલ ફી. ડોનેશન લેવાતું નથી. 
  11. ગણવેશ: સ્કૂલના નિર્દેશ મુજબ.
  12. સર્વગ્રાહી શાળા: જાતિ, ધર્મ, રંગ કે અન્ય કોઈ ભેદભાવ સિવાય તમામને સહ શિક્ષણ મળે છે.
  13. કેમ્પસમાંજ અંગ્રેજી માધ્યમની સાથે ગુજરાતી માધ્યમની પણ વ્યવસ્થા હોવાથી માધ્યમ બદલવા માંગતા અને અલગ અલગ માધ્યમમાં ભણાવતા એકજ પરિવારના વિદ્યાર્થીઓના વાલી માટે ખૂબ જ ઉપયોગી. 
  14. RTE પ્રવેશ: સરકારશ્રીના નિયમો મુજબ RTEમાં પ્રવેશ મળવાપાત્ર છે.
  15. વાહન-વ્યવહારની સુવિધા : વાલીઓ દ્વારા ગામ અને ઇડરમાંથી વાહન-વ્યવહારની વ્યવસ્થા. આ ફરજિયાત નથી. શાળા આ વ્યવસ્થામાં જોડાયેલ નથી.  

માહિતી મૂકવાની બાકી છે.