logo
Avasar 2020

યુનિક-યુ સ્કૂલ વાલીની પસંદગી કેમ ?

Why Parents Choose UniqYOU ?

  1. સ્કૂલમાં  શિક્ષણના નામે ખોટું દબાણ નહીં નકારાત્મક વાતાવરણ નહીં પરંતુ સ્કૂલમાં સમજણ આધારિત અને ભયમુક્ત શિક્ષણ.
  2. બાળકની અંદર રહેલ આંતરિક અને બાહ્ય શક્તિને ઓળખવી અને તે વિકસાવવા પ્લેટફોર્મ આપતી સ્કુલ
  3. બાળક ધોરણ 12 પછી પોતાના જીવનમાં કેવી રીતના સફળ થાય અને તેની અંદર ધોરણ 12 પછી કઈ આવડતની જરૂર હોય તે માટે બાળપણથી જ તૈયાર કરતી સ્કૂલ.
  4. સ્કૂલના મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઉત્સાહભેર આવવા માટે તૈયાર રહે છે.
  5. શિક્ષણને અનુભવજન્ય અને પ્રાયોગિક જન્ય રીતે આત્મસાત કરાવતી સ્કૂલ.
  6. ભવિષ્યમાં પોતાના વ્યવસાય ક્ષેત્રે શ્રેષ્ઠ મહાન સિદ્ધિ હાંસિલ કરે તેની સાથે સાથે સારો માણસ બને તે માટેના પદ્ધતિસરના પ્રયત્નો. 
  1. Mission Driven School – Not Commercial : PURA Nrum Abdul Kalam
  2. Founder’s Profile and Background
  3. Since 2011 – No of students benefited — Villages etc
  4. Third party recognition : Awards so far received… Awards collage or link to awards
  5. Campus – Safe, In the heart of city, Green Eco, Near Bus Stand, College, Market
  6. Philosophy ; Student Centric – 1. QE 2. FE 3. MME
  7. Results and major achievements
  8. International Exposure
  9. Scientific Temperament – Makers – RPL – Vacation home work
  10. Super 30
  11. First school in NG – British Council 
  12. CBSE Based curriculum -NCERT text books
  13. Teacher’s training
  14. Foreign Teachers
  15. Pedagogy : Independent learner, Activity Based, Integrated, Experiencial, MI, Exposures, hands-on, peer to peer 
  16. MIT – IITE – Civil Society – High Commission recognised – affiliated – worked with
  17. Rakhi – (MME-FE-QE combination)
  18. Press Collage – or link to Press Coverage